Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે ? બુધ, શુક્ર, પૃથ્વી,ગુરૂ, મંગળ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, મંગળ, પૃથ્વી, શુક્ર, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, મંગળ, પૃથ્વી, ગુરૂ, શનિ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન બુધ, શુક્ર, પૃથ્વી,ગુરૂ, મંગળ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, મંગળ, પૃથ્વી, શુક્ર, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, મંગળ, પૃથ્વી, ગુરૂ, શનિ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ? મેગ્નેશિયમ મરક્યુરી લીડ સોડિયમ મેગ્નેશિયમ મરક્યુરી લીડ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મહી નદી ઉપર કયા બંધ છે ? આપેલ પૈકી કોઈ નહીં કડાણા વણાકબોરી આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કડાણા વણાકબોરી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની પ્રતિમા કેટલી ઊંચી છે ? 162 મીટર 192 મીટર 182 મીટર 172 મીટર 162 મીટર 192 મીટર 182 મીટર 172 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે ? ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ પાછળ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.1, 6, 15, 28, 45, ? 66 57 63 56 66 57 63 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP