Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઇનું પ્રમાણ શું હોય છે ? 3 : 4 4 : 5 3 : 5 2 : 3 3 : 4 4 : 5 3 : 5 2 : 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ? પિતા – પુત્ર દાદા – પૌત્ર કાકા – ભત્રીજા સસરા - જમાઈ પિતા – પુત્ર દાદા – પૌત્ર કાકા – ભત્રીજા સસરા - જમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કયું 5/5 ના સમાન મૂલ્યવાળું છે ? 10/5 5 10 1 10/5 5 10 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 45 કલમ 44 કલમ 43 કલમ 42 કલમ 45 કલમ 44 કલમ 43 કલમ 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ? 150 120 230 180 150 120 230 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? મહીસાગર - રતન મહાલ અભ્યારણ ડાંગ – પૂર્ણા અભ્યારણ મહેસાણા - થોળ અભ્યારણ પંચમહાલ – જાંબુઘોડા અભ્યારણ મહીસાગર - રતન મહાલ અભ્યારણ ડાંગ – પૂર્ણા અભ્યારણ મહેસાણા - થોળ અભ્યારણ પંચમહાલ – જાંબુઘોડા અભ્યારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP