Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કટોકટી દરમ્યાન કયો બંધારણીય સુધારો થયો ? 42મો સુધારો 39મો સુધારો 32મો સુધારો 48મો સુધારો 42મો સુધારો 39મો સુધારો 32મો સુધારો 48મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? વિશાખા જજમેન્ટ રેહાના જજમેન્ટ સુહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ વિશાખા જજમેન્ટ રેહાના જજમેન્ટ સુહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ? G F A C G F A C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ? ANTFA ATANF ATNAF ATNNF ANTFA ATANF ATNAF ATNNF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Kareena, Katrina, Kangana અને Kusum ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ (A-B-C-D) ક્રમમાં ગોઠવતાં કોનું નામ ત્રીજા ક્રમે આવશે ? Kangana Kareena Katrina Kusum Kangana Kareena Katrina Kusum ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય ? UTT URR VTT VSS UTT URR VTT VSS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP