Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કઈ સંખ્યા સૌથી મોટી છે ? -40 -10 -30 -20 -40 -10 -30 -20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ અનુવંશ વારસો નિર્જીવ સજીવ અનુવંશ વારસો નિર્જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે ? જાલંધરમાં અમૃતસરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં જાલંધરમાં અમૃતસરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? ખૂન સાપરાધ મનુષ્ય વધ બિગાડ મિલકતની ગુનાહિત ઉચાપત ખૂન સાપરાધ મનુષ્ય વધ બિગાડ મિલકતની ગુનાહિત ઉચાપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? ગુનાને નજરે જોનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ગુનાને નજરે જોનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? પંદર દિવસ ત્રીસ દિવસ એકવીસ દિવસ સાત દિવસ પંદર દિવસ ત્રીસ દિવસ એકવીસ દિવસ સાત દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP