Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગેરકાયદેસર મંડળી’’ માં ન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ? આઠ સાત નવ પાંચ આઠ સાત નવ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 14.0 0.0 8.0 7.0 14.0 0.0 8.0 7.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 100 200 20 50 100 200 20 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? સમાજલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ? લાકડામાંથી અકીકમાંથી માટીમાંથી પથ્થરમાંથી લાકડામાંથી અકીકમાંથી માટીમાંથી પથ્થરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેમાંથી કયું લીપ વર્ષ નથી ? 440 1800 19080 2008 440 1800 19080 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP