Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

આરોપીને ધમકાવવો
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી
આરોપીને ગુના અંગેની જાણ કરવી
તકસીરવાર ઠરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું ?

રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી
ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.

‘અ’ ભારતમાં ગુનો ન કરેલ હોઈ ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં.
‘અ’ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
‘અ’ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP