Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

ગંભીર ઈજા
સાદી ઈજા
ઈરાદાપૂર્વકની સાદી ઈજા
ખૂનનો પ્રયત્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

ત્રેપનમો સુધારો (1986)
પાંત્રીસમો સુધારો (1975)
બેતાલીસમો સુધારો (1976)
પ્રથમ સુધારો (1951)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
પૅરા ઓલમ્પીક ગેમ્સ-2016 માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે ?

ઊંચી કૂદ
લાંબી કૂદ
ભાલાફેંક (જેવીલીન થ્રો)
શોટ પુટ (ગોળાફેંક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP