Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'અ’ ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં ‘અ’ .... ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? મદન મોહન માલવીય સરદાર પટેલ એની બીસેંટ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય સરદાર પટેલ એની બીસેંટ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 2016 ના વિમ્બલ્ડન ટેનીસ ચેમ્પીયનશીપમાં પુરૂષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી ? રફેલ નાડાલ એન્ડી મુરે મિલોસ રાઉનીક રોજર ફેડરર રફેલ નાડાલ એન્ડી મુરે મિલોસ રાઉનીક રોજર ફેડરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ? પુન: તપાસ સમયે ઉલટ તપાસ સમયે સર તપાસ સમયે સર તપાસ અને પુનઃ તપાસમાં પુન: તપાસ સમયે ઉલટ તપાસ સમયે સર તપાસ સમયે સર તપાસ અને પુનઃ તપાસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પૅરા ઓલમ્પીક ગેમ્સ-2016 માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે ? શોટ પુટ (ગોળાફેંક) લાંબી કૂદ ઊંચી કૂદ ભાલાફેંક (જેવીલીન થ્રો) શોટ પુટ (ગોળાફેંક) લાંબી કૂદ ઊંચી કૂદ ભાલાફેંક (જેવીલીન થ્રો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગુનાહિત કાવત્રા’’ માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? સાત ત્રણ પાંચ બે સાત ત્રણ પાંચ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP