Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ? મંગળ ગુરુ બુધ પૃથ્વી મંગળ ગુરુ બુધ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો.3,4,9,6, 27, 8, .... 54 81 64 10 54 81 64 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુંક કોણ કરે છે ? રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? સાક્ષી મલિક પી.વી. સંધુ દીપીકા કુમારી ગીતા ફોગટ સાક્ષી મલિક પી.વી. સંધુ દીપીકા કુમારી ગીતા ફોગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે - 25 વર્ષ 35 વર્ષ 30 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી. 25 વર્ષ 35 વર્ષ 30 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ? ટયુબરકલ બેસીલસ બેસીલસ એન્થ્રેસીસ હિપેટાઈટીસ ઈ કોલાઈ ટયુબરકલ બેસીલસ બેસીલસ એન્થ્રેસીસ હિપેટાઈટીસ ઈ કોલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP