Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? સિદ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના ભીમદેવના મૂળરાજ સોલંકીના સિદ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના ભીમદેવના મૂળરાજ સોલંકીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ? ઈ કોલાઈ હિપેટાઈટીસ બેસીલસ એન્થ્રેસીસ ટયુબરકલ બેસીલસ ઈ કોલાઈ હિપેટાઈટીસ બેસીલસ એન્થ્રેસીસ ટયુબરકલ બેસીલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી વૃક્ષ પ્રેમથી દેશ પ્રેમથી કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી વૃક્ષ પ્રેમથી દેશ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મકાન : દિવાલ : દેશ : ? સૈન્ય સમુદ્ર સરહદ રાજ્ય સૈન્ય સમુદ્ર સરહદ રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ? જસ્ટીશ કલ્પેશ જવેરી જસ્ટીશ બી. એન. કારીયા જસ્ટીશ આર સુભાષ રેડ્ડી જસ્ટીશ અલ્પેશ વાય કોગજે જસ્ટીશ કલ્પેશ જવેરી જસ્ટીશ બી. એન. કારીયા જસ્ટીશ આર સુભાષ રેડ્ડી જસ્ટીશ અલ્પેશ વાય કોગજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ... પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી. તેના વકીલ માંગણી કરે તો જ. ફરજીયાત છે. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી. તેના વકીલ માંગણી કરે તો જ. ફરજીયાત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP