ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ?

શેરશાહ
રાણા વિક્રમ
બહાદુરશાહ
શાહ હુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

ભગતસિંહ
સયાજીરાવ-ત્રીજા
કૃષ્ણકુમારસિંહ
જામ રણજીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP