Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે.

લાલ, લીલો, વાદળી
લાલ, વાદળી, પીળો
લાલ, લીલો, ગુલાબી
પીળો, લીલો, વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ?

વાઇબ્રન્ટ પંચ
વિકાસ પંચ
નીતિ પંચ
નેશનલ પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
૧૯૦૭ માં જર્મનીમાં યોજાયેલી 'આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ' માં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?

શ્યામજી કૃષ્ણ વર્મા
મેડમ ભીખાજી કામા
વીર સાવરકર
રાણા સરદારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતાં કહે છે કે - આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય ?

બહેન
પિતરાઈ બહેન
પત્ની
માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP