Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ? ધાબા બાગકામ રસોડા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો ધાબા બાગકામ રસોડા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ? 13 22 25 15 13 22 25 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫ નો કાર્યક્રમ કયાં યોજાયો ? અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ? સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? નીતિ પંચ નેશનલ પંચ વિકાસ પંચ વાઇબ્રન્ટ પંચ નીતિ પંચ નેશનલ પંચ વિકાસ પંચ વાઇબ્રન્ટ પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP