Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? મંગળ પૃથ્વી શુક્ર ગુરૂ મંગળ પૃથ્વી શુક્ર ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરૂં કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરૂં કરે ? 5 6 4 7 5 6 4 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કઇ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે. યુરેનિયમ રેડીયમ પારો જિંક યુરેનિયમ રેડીયમ પારો જિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌ પ્રથમ સત્યાગ્રહ કઇ જગ્યાએ કરવામાં આવ્યો ? દિલ્હી ધરાસણા ચંપારણ બારડોલી દિલ્હી ધરાસણા ચંપારણ બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નર્મદા નદીનું મૂળ કયું છે. પૂર્વઘાટ મૈકલ અમરકંટક સહ્યાદ્રી પૂર્વઘાટ મૈકલ અમરકંટક સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ક્ષુપ વૃક્ષ ઘાસ નીંદણ ક્ષુપ વૃક્ષ ઘાસ નીંદણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP