Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો ? લજ્જા ગોસ્વામી કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ ગીત શેઠી લજ્જા ગોસ્વામી કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ ગીત શેઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કયા બ્લડગૃપવાળા વ્યકિતને ' સાર્વજનિક દાતા ‘ કહે છે ? A O AB B A O AB B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ? જઠર નાનું આંતરડું ખોરાકની નળી મુખ જઠર નાનું આંતરડું ખોરાકની નળી મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું કયું નવું રાજય - ૨૦૧૪ માં બન્યું ? ઝારખંડ ઉત્તરાખંડ તેલંગાણા છત્તીસગઢ ઝારખંડ ઉત્તરાખંડ તેલંગાણા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP