Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ? જેસોર ગિરનાર શેત્રુંજો બરડો જેસોર ગિરનાર શેત્રુંજો બરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? સુરત ખંભાત ભરૂચ સંજાણ સુરત ખંભાત ભરૂચ સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કઇ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે. યુરેનિયમ જિંક પારો રેડીયમ યુરેનિયમ જિંક પારો રેડીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌ પ્રથમ સત્યાગ્રહ કઇ જગ્યાએ કરવામાં આવ્યો ? ચંપારણ બારડોલી દિલ્હી ધરાસણા ચંપારણ બારડોલી દિલ્હી ધરાસણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના કયા રાજયને સૌથી લાંબો દરિયા કિનારો છે ? કર્ણાટક આંધ્રપ્રદેશ તામિલનાડુ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તામિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP