Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

આત્મ કુંડ
દામોદર કુંડ
સૂરજ કુંડ
ધીરજ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ
લોકસભા
લોકસભા અને રાજયસભા
રાજયસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP