Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના કયા રાજયને સૌથી લાંબો દરિયા કિનારો છે ? તામિલનાડુ આંધ્રપ્રદેશ ગુજરાત કર્ણાટક તામિલનાડુ આંધ્રપ્રદેશ ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) A T I R A - ટેક્ષટાઇલ રિસર્ચ ઇન્સ્ટીટયૂશન કયાં આવેલું છે ? રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ? શેત્રુંજો ગિરનાર જેસોર બરડો શેત્રુંજો ગિરનાર જેસોર બરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ? તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર નર્મદા અમદાવાદ કચ્છ જામનગર નર્મદા અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP