Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? મંગળ ગુરુ બુધ શુક્ર મંગળ ગુરુ બુધ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ઘાસ નીંદણ ક્ષુપ વૃક્ષ ઘાસ નીંદણ ક્ષુપ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ? તે બે ગણું જમતો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? એ.પી.જે.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી એ.પી.જે.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1993 2003 2005 1947 1993 2003 2005 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) યોગ્ય જોડકા જોડો.(P) બ્રહ્મો સમાજ (Q) આર્ય સમાજ(R) વહાબી આંદોલન(S) પંચમહાલ ભીલ સેવા મંડળ(1) દયાનંદ સરસ્વતી(2) ઠકકરબાપા(3) સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા(4) રાજા રામમોહન રાય P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP