Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કયા બ્લડગૃપવાળા વ્યકિતને ' સાર્વજનિક દાતા ‘ કહે છે ? B O A AB B O A AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ? 25 15 13 22 25 15 13 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) યોગ્ય જોડકા જોડો.(P) બ્રહ્મો સમાજ (Q) આર્ય સમાજ(R) વહાબી આંદોલન(S) પંચમહાલ ભીલ સેવા મંડળ(1) દયાનંદ સરસ્વતી(2) ઠકકરબાપા(3) સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા(4) રાજા રામમોહન રાય P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યકિતઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે. 5 4 3 2 5 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? ગાંધીજી સરોજિની નાયડુ મહાદેવભાઇ દેસાઇ સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજી સરોજિની નાયડુ મહાદેવભાઇ દેસાઇ સરદાર વલ્લભભાઇ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઇને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે. લૂંટ ચોરી ધાડ છેતરપિંડી લૂંટ ચોરી ધાડ છેતરપિંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP