Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીએ કયારે “ દાંડીકૂચ “ કરી ? ઇ.સ.1932 ઇ.સ.1935 ઇ.સ.1928 ઇ.સ.1930 ઇ.સ.1932 ઇ.સ.1935 ઇ.સ.1928 ઇ.સ.1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ? કર્ક વૃત્ત આપેલ પૈકી કોઈ નહીં વિષુવ વૃત્ત મક્કર વૃત્ત કર્ક વૃત્ત આપેલ પૈકી કોઈ નહીં વિષુવ વૃત્ત મક્કર વૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ૧૯૦૭ માં જર્મનીમાં યોજાયેલી 'આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ' માં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? રાણા સરદારસિંહ શ્યામજી કૃષ્ણ વર્મા મેડમ ભીખાજી કામા વીર સાવરકર રાણા સરદારસિંહ શ્યામજી કૃષ્ણ વર્મા મેડમ ભીખાજી કામા વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'લાફીંગ ગેસ' ( Laughing gas ) એટલે કયો વાયુ ? હાઇડ્રોજન પરોકસાઇડ કાર્બન મોનોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ નાઇટ્રસ ઓકસાઇડ હાઇડ્રોજન પરોકસાઇડ કાર્બન મોનોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ નાઇટ્રસ ઓકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું કયું નવું રાજય - ૨૦૧૪ માં બન્યું ? ઝારખંડ ઉત્તરાખંડ તેલંગાણા છત્તીસગઢ ઝારખંડ ઉત્તરાખંડ તેલંગાણા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP