Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અંબાજી તીર્થધામ કઇ પર્વતમાળામાં આવેલું છે ? પૂર્વઘાટ સહ્યાદ્રી અરવલ્લી પશ્ચિમઘાટ પૂર્વઘાટ સહ્યાદ્રી અરવલ્લી પશ્ચિમઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? દાહોદ ભરૂચ સુરત બનાસકાંઠા દાહોદ ભરૂચ સુરત બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મીણબત્તી - મીણ તો કાગળ ___ ? પસ્તી લખવું વૃક્ષ ચોપડી પસ્તી લખવું વૃક્ષ ચોપડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા રાજયસભા લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજયસભા લોકસભા રાજયસભા લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજયસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રાજયના બંધારણીય વડા કોણ હોય છે ? રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? વિકાસ પંચ વાઇબ્રન્ટ પંચ નેશનલ પંચ નીતિ પંચ વિકાસ પંચ વાઇબ્રન્ટ પંચ નેશનલ પંચ નીતિ પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP