Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? સાહિત્ય સંગીત સમાજવિજ્ઞાન સમાજસેવા સાહિત્ય સંગીત સમાજવિજ્ઞાન સમાજસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ? સત્તાના વિકેન્દ્રીકરણ પ્રમુખશાહી પદ્ધતિ સંસદીય લોકતંત્ર સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા સત્તાના વિકેન્દ્રીકરણ પ્રમુખશાહી પદ્ધતિ સંસદીય લોકતંત્ર સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ? 1. ચંદ્રગુપ્ત પહેલો2. ચંદ્રગુપ્ત મોર્ય3. અશોક4. અકબર 1 ,2, 4, 3 1, 2, 3, 4 2, 3, 1, 4 1, 3, 2, 4 1 ,2, 4, 3 1, 2, 3, 4 2, 3, 1, 4 1, 3, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?(1)માધવસિંહ સોલંકી(2)હિતેન્દ્ર દેસાઇ(3) અમરસિંહ ચૌધરી(4) ઘનશ્યામ ઓઝા 1, 3, 4 1, 2, 3, 4 2, 4 1, 3 1, 3, 4 1, 2, 3, 4 2, 4 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?(1) કચ્છ(2) સુરેન્દ્રનગર(3) અમદાવાદ(4) રાજકોટ 1, 2 ને 2, 3 ને માત્ર 2 ને 2, 3, 4 ને 1, 2 ને 2, 3 ને માત્ર 2 ને 2, 3, 4 ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના પૈકી કયા જોડકાં સાચા છે ?રાજ્ય - રાજધાની(1)છત્તીસગઢ - જબલપુર(2) ઝારંખડ - રાંચી(3) પંજાબ - અમૃતસર(4)કેરળ - કોચીન 1, 2, 3, 4 1, 2 3, 4 માત્ર 2 1, 2, 3, 4 1, 2 3, 4 માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP