Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?
(1)માધવસિંહ સોલંકી
(2)હિતેન્દ્ર દેસાઇ
(3) અમરસિંહ ચૌધરી
(4) ઘનશ્યામ ઓઝા

1, 2, 3, 4
1, 3
2, 4
1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પિતાની ઉંમર પુત્રની ઉમરના ત્રણ ઘણા કરતાં 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય, તો માતાની ઉંમર કેટલી હશે ?

35 વર્ષ
32 વર્ષ
29 વર્ષ
26 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળે મોહેં-જો-દડો કયાં આવેલું છે ?

કચ્છ
કઝાકિસ્તાન
રાજસ્થાન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ?

સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા
સત્તાના વિકેન્દ્રીકરણ
પ્રમુખશાહી પદ્ધતિ
સંસદીય લોકતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP