ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ?

દ્વારકા
મૂળ દ્વારકા
ડાકોર
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ?

જીવરાજ મહેતા
ઘનશ્યામ ઓઝા
બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP