Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ નીચે જાય છે. કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે. ઉપરજાય છે. કોઇ અસર થતી નથી. નીચે જાય છે. કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે. ઉપરજાય છે. કોઇ અસર થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?(P) કંડલા(Q) ભાવનગર(R) કાકરાપાર(S) વેળાવદર(1) કાળીયાર અભ્યારણ(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ(3) બંદર(4) અણુ વિજમથક P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-1, R-4, S-2 P-4, Q-2, R-3, S-1 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-1, R-4, S-2 P-4, Q-2, R-3, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ? 422.40 રૂ. 430.40 રૂ. 434.40 રૂ. 424.60 રૂ. 422.40 રૂ. 430.40 રૂ. 434.40 રૂ. 424.60 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિ પદની છેલ્લી ચૂંટણીમાં ઉમેદવાર હતા ?(1) અબ્દુલ કલામ(2) હમીદ અન્સારી(3) પ્રણવ મુખરજી(4) પી.એ.સંગમા 1, 2, 4 1, 2 2, 3 1, 2, 3 1, 2, 4 1, 2 2, 3 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP