Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઇએ ? 7 5 4 6 7 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘રામાયણ’ના રચયિતા કોણ છે ? રોહીદાસ કાલીદાસ વાલ્મિકી તુલસીદાસ રોહીદાસ કાલીદાસ વાલ્મિકી તુલસીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ક્યા સમયને ભારતનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે ? મૌર્યકાળ મુગલકાળ રાજપૂતકાળ ગુપ્તકાળ મૌર્યકાળ મુગલકાળ રાજપૂતકાળ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ? નિકલ એલ્યુમિનિયમ ટંગસ્ટન પિત્તળ નિકલ એલ્યુમિનિયમ ટંગસ્ટન પિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? ઇન્ડીયન એવીડન્સ એકટ સી.આર.પી.સી. આઇ.પી.સી. ઇન્ડીયન એરેસ્ટ એકટ ઇન્ડીયન એવીડન્સ એકટ સી.આર.પી.સી. આઇ.પી.સી. ઇન્ડીયન એરેસ્ટ એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગ્રીનીચ સમયરેખા કયા શહેરમાંથી પસાર થાય છે ? પેરીસ લંડન ન્યુયોર્ક રોમ પેરીસ લંડન ન્યુયોર્ક રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP