કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સુપરટેક ટ્વિન ટાવર કેસ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? બિહાર રાજસ્થાન ઓડિશા ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ઓડિશા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઓઝોન પડના સંરક્ષણ માટે મોન્ટ્રીયલ પ્રોટોકલ પર હસ્તાક્ષર ક્યારે કરવામાં આવ્યા હતા કે જેની યાદમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 16 સપ્ટેમ્બર, 1986 16 સપ્ટેમ્બર, 1987 16 સપ્ટેમ્બર, 1988 16 સપ્ટેમ્બર, 1989 16 સપ્ટેમ્બર, 1986 16 સપ્ટેમ્બર, 1987 16 સપ્ટેમ્બર, 1988 16 સપ્ટેમ્બર, 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' પ્રોગ્રામ શરૂ કર્યો ? કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ શેર્ડ ડેસ્ટિની 2021માં ભાગ લીધો ?1. ચીન2. પાકિસ્તાન 3. થાઈલેન્ડ4. મોંગોલિયા 2, 3 અને 4 1, 2, 3 અને 4 1, 3 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 1, 2, 3 અને 4 1, 3 અને 4 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા શહેરના સ્ટેડિયમનું નામ બદલીને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડામાં નામે રખાશે ? પુણે ચેન્નાઈ બેંગલોર હૈદરાબાદ પુણે ચેન્નાઈ બેંગલોર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં ‘વિમેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા સુશ્રી એમ્મા રાદૂકનુ કયા દેશના ખેલાડી છે ? સાર્બિયા બ્રિટન અમેરિકા ઓસ્ટ્રેલિયા સાર્બિયા બ્રિટન અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP