ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કલમમાં દર્શાવવામાં આવી છે ? કલમ -9 કલમ -12 કલમ -15 કલમ -10 કલમ -9 કલમ -12 કલમ -15 કલમ -10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) દહેજ મૃત્યુના કિસ્સામાં કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ? કલમ 302 કલમ 304-બી કલમ 304-એ કલમ 337 કલમ 302 કલમ 304-બી કલમ 304-એ કલમ 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ઉચાપત બદલ કઈ કલમમાં શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 303 કલમ 315 કલમ 403 કલમ 414 કલમ 303 કલમ 315 કલમ 403 કલમ 414 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 404 કલમ 403 કલમ 405 કલમ 402 કલમ 404 કલમ 403 કલમ 405 કલમ 402 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા આપેલી છે ? કલમ 21 કલમ 11 કલમ 28 કલમ 32 કલમ 21 કલમ 11 કલમ 28 કલમ 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોમી, જાતિ કે વંશીય હિંસા દરમ્યાન કરવામાં આવેલા બળાત્કાર બદલ IPC ની કલમ -376 મુજબ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? મૃત્યુ સુધીની આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP