કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં વિનોદ કુમારએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? જેવલીન થ્રો હાઈ જમ્પ શૂટિંગ ડિસ્ક થ્રો જેવલીન થ્રો હાઈ જમ્પ શૂટિંગ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ભારત તરફથી મેડલ જીતનારની અયોગ્ય જોડી પસંદ કરી. બજરંગ પુનિયા - કુસ્તી રવિકુમાર દહિયા - કુસ્તી લવલીના બોગોંહેઈન - બેડમિન્ટન નીરજ ચોપરા - ભાલા કૈંક બજરંગ પુનિયા - કુસ્તી રવિકુમાર દહિયા - કુસ્તી લવલીના બોગોંહેઈન - બેડમિન્ટન નીરજ ચોપરા - ભાલા કૈંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્ટોક હોમ જળ સપ્તાહ 2021' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કાજિન્દ-21 સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસનું આયોનજ કર્યું ? ઓમાન તજિકિસ્તાન કઝાખસ્તાન બાંગ્લાદેશ ઓમાન તજિકિસ્તાન કઝાખસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં 13 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપને પાર કરનારી બીજી ભારતીય કંપની કઈ બની ? TCS WIPRO ઈન્ફોસિસ MRF TCS WIPRO ઈન્ફોસિસ MRF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ માનવતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 17 ઓગસ્ટ 19 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 17 ઓગસ્ટ 19 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP