Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ? 32 28 26 35 32 28 26 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ ? 1952 1951 1953 1950 1952 1951 1953 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે ? 48 કલાક 24 કલાક 36 કલાક 12 કલાક 48 કલાક 24 કલાક 36 કલાક 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ? લોકમાન્ય તિલક વીર સાવરકર લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ લોકમાન્ય તિલક વીર સાવરકર લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ? YKRFUY YKPFQY YKPGQY YKKFQY YKRFUY YKPFQY YKPGQY YKKFQY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 1983 ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઈનલમાં કઈ ટીમને હરાવી ? પાકિસ્તાન ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ પાકિસ્તાન ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP