ધારો કે ખુરશીની કિંમત રૂ. X છે. તો ટેબલની કિંમત રૂ. 2X થશે.
ચાર ખુરશી + એક ટેબલ = રૂ. 1800
4 × X + 2X = 1800
6X = 1800
X = 300 રૂ.
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ?
નફો અને ખોટ (Profit and Loss)
એક ટી.વી. પર 10 ટકા, 20 ટકા અને 40 ટકા એમ ત્રણ વાર વળતર આપવામાં આવે છે, તો વસ્તુની કિંમતના કેટલા ટકા વળતર આપવામાં આવ્યું હશે ?