સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કુલ મિલકત ₹ 18,00,000 દેવાં ₹ 10,00,000 અપેક્ષિત વળતર દર 12.5%, વાર્ષિક સરેરાશ નફો ₹ 1,16,000 હોય ત્યારે મૂડીકૃત નફાના ધોરણે પાઘડી શોધો.

₹ 1,25,000
₹ 1,16,000
₹ 1,28,000
₹ 4,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ?

વેચનાર કંપની ખાતે
ખરીદનાર કંપની ખાતે
ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે
નફા નુકસાન ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીએ 30,000 ઈક્વિટી શેર બહાર પાડ્યા છે. આ અંગે દલાલ X એ 50% દલાલ Y એ 30% અને દલાલ Z એ 20% બાંયધરી આપેલ છે . કંપનીને કુલ 24,000 શેર અરજીઓ મળેલ છે. બાંયધરી દલાલ X ની જવાબદારી નક્કી કરો.

4,000 શેર
2,000 શેર
3,000 શેર
1,000 શેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
RBI અન્ય બેંકોને ટૂંકાગાળા માટે જે દરે ધિરાણ આપે છે તેને ___ કહેવાય.

આપેલ પૈકી એક પણ નહીં
રેપોરેટ
ખુલ્લા બજારનો દર
રિવર્સ રેપોરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP