કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાતના દીકરી સુશ્રી ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ?

શૂટિંગ
ટેબલ ટેનિસ
ડિસ્ક થ્રો
સ્વિમિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘લેહ’ શહેર કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલ છે ?

ઉત્તરાખંડ
હિમાચલપ્રદેશ
લદ્દાખ
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતીય વાયુસેનાએ ભારતના પહેલા વાયુસેના વિરાસત કેન્દ્ર માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સમજૂતી કરી છે ?

ચંદીગઢ
દિલ્હી
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશે 'બિઝનેસ બ્લાસ્ટર્સ” કાર્યક્રમ લૉન્ચ કર્યો છે ?

આંધ્ર પ્રદેશ
દિલ્હી
મહારાષ્ટ્ર
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP