GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જામ રાવળે વસાવેલ ઐતિહાસિક શહેર જામનગરનું સ્થાપના વર્ષ જણાવો. ઈ.સ. 1527 ઈ.સ. 1540 ઈ.સ. 1532 ઈ.સ. 1537 ઈ.સ. 1527 ઈ.સ. 1540 ઈ.સ. 1532 ઈ.સ. 1537 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો A અને B પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો P (AB) = ___ P(A) Zero આપેલ પૈકી કોઈ નહીં P(A) + P(B) P(A) Zero આપેલ પૈકી કોઈ નહીં P(A) + P(B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ___ ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાતી નથી. આપેલ તમામ હકારાત્મક આંકડા નકારાત્મક આંકડા શૂન્ય આપેલ તમામ હકારાત્મક આંકડા નકારાત્મક આંકડા શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અનુમાનિત આંકડા એટલેઃ એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.48 છે અને તેમની વચ્ચેનું સહવિચરણ 36 છે. જો x નું વિચરણ 16 હોય તો y નું પ્રમાણિત વિચલન શું રહેશે ? 12.5 20 22.65 18.75 12.5 20 22.65 18.75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ? સિક્યુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાં મંત્રાલય સિક્યુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP