GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? સ્ટીગલર માર્શલ રિકાર્ડો ચેમ્બરલીન સ્ટીગલર માર્શલ રિકાર્ડો ચેમ્બરલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 'ત્રણ કલાકનો સમયગાળો' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સહર કહર પ્રહર મોંસૂઝણું સહર કહર પ્રહર મોંસૂઝણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. સૂર્ય - વ્યોમ ભાનુ કુસુમ શશી વ્યોમ ભાનુ કુસુમ શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. બરકો બટકું બૂમ બરડ બકરો બટકું બૂમ બરડ બકરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રીકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત શેની સાથે સંબંધિત છે ? વૈકલ્પિક ખર્ચ લાભ સંપૂર્ણ લાભ આપેલ તમામ તુલનાત્મક ખર્ચ લાભ વૈકલ્પિક ખર્ચ લાભ સંપૂર્ણ લાભ આપેલ તમામ તુલનાત્મક ખર્ચ લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂ. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72° નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ? 14000 રૂ. 10,000 રૂ. 16000 રૂ. 12000 રૂ. 14000 રૂ. 10,000 રૂ. 16000 રૂ. 12000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP