GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનમાં એક એકમના વધારાને કારણે ઉત્પાદનમાં થતો વધારો એટલે ___ આપેલ પૈકી કોઈ નહીં સીમાંત ભૌતિક ઉત્પાદકતા સીમાંત આવક ઉત્પાદકતા સીમાંત આવક આપેલ પૈકી કોઈ નહીં સીમાંત ભૌતિક ઉત્પાદકતા સીમાંત આવક ઉત્પાદકતા સીમાંત આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 7X⁷ + 5X⁴ - 20X + 37 નું વિકલન શું છે ? 49X⁶ + 20X³ 49X⁶ + 20X³ -20 7X⁶ + 20X³ - 20 આપેલ પૈકી કોઈ નહીં 49X⁶ + 20X³ 49X⁶ + 20X³ -20 7X⁶ + 20X³ - 20 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1987 1989 1988 1986 1987 1989 1988 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે? ખેતી ક્ષેત્રના સુધારા બેન્કિંગ ક્ષેત્રના સુધારા વીમા ક્ષેત્રના સુધારા ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા ખેતી ક્ષેત્રના સુધારા બેન્કિંગ ક્ષેત્રના સુધારા વીમા ક્ષેત્રના સુધારા ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :His cattle ___ in his back yard then. was are is were was are is were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુરુ નિદર્શ પરિક્ષણ ક્યારે વાપરી શકાય ? આપેલ પૈકી કોઈ નહીં N is > 30 N is < 30 N = 30 આપેલ પૈકી કોઈ નહીં N is > 30 N is < 30 N = 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP