ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? જુનાગઢ જામનગર અમદાવાદ સુરત જુનાગઢ જામનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો ? 1.50 4.50 3.50 2.50 1.50 4.50 3.50 2.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ નર્મદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદપુરાણ કયાં રચાયું હોવાનું મનાય છે ? સોમનાથ વડનગર સિદ્ધપુર વલભી સોમનાથ વડનગર સિદ્ધપુર વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? સાત આઠ પાંચ છ સાત આઠ પાંચ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP