GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અનુમાનિત આંકડા એટલેઃ વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે દર્શાવેલ કૃતિઓમાંથી ઉમાશંકર જોશીની કૃતિ જણાવો. વસંતવીણા જમનોત્રી પ્રાચીના મહાપ્રજ્ઞ વસંતવીણા જમનોત્રી પ્રાચીના મહાપ્રજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વવિખ્યાત અમૂલ ડેરીનું સ્થાપના વર્ષ જણાવો. 1944 1946 1957 1952 1944 1946 1957 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમ-સિમાંત તુષ્ટીગુણના નિયમ મુજબ MUx/Px>MUy/Py>MUz/Pz>Mum MUx*Px=MUy*Py=MUz*Pz આપેલ પૈકી કોઈ નહીં MUx/Px=MUy/Py=MUz/Pz=MUm MUx/Px>MUy/Py>MUz/Pz>Mum MUx*Px=MUy*Py=MUz*Pz આપેલ પૈકી કોઈ નહીં MUx/Px=MUy/Py=MUz/Pz=MUm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો એક ગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ 81 અને પ્રથમ પદ 16 હોય તો આ ગુણોત્તરશ્રેણીનું ચોથું પદ શું થાય? 36 24 18 54 36 24 18 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો ? ફેરાડેએ એમ્પિયરે ઓસ્ટર્ડે વોલ્ટાએ ફેરાડેએ એમ્પિયરે ઓસ્ટર્ડે વોલ્ટાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP