GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ? ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થ આંકડાશાસ્ત્ર ગણિતિક અભ્યાસ અર્થ મિતિશાસ્ત્ર ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થ આંકડાશાસ્ત્ર ગણિતિક અભ્યાસ અર્થ મિતિશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. રીતિવાચક કતૃવાચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક કતૃવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. મેરુ રે ડગે પરંપરા સાંજને ઉંબર રેતપંખી મેરુ રે ડગે પરંપરા સાંજને ઉંબર રેતપંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઇશે ? ( π = 3.14) 62.5 62.8 60.5 63.5 62.5 62.8 60.5 63.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નવા પ્રસ્થાપિત થયેલા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) નું આધાર વર્ષ કયું છે ? 2004 2000 2012 2015 2004 2000 2012 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ એક પરિમાણીય (એકમાપી) અકૃતિ છે ? સ્તંભાકૃતિ ચિત્રાકૃતિ વૃતાંશ આકૃતિ નળાકાર સ્તંભાકૃતિ ચિત્રાકૃતિ વૃતાંશ આકૃતિ નળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP