GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે. સ્વરિત મધ્યક મધ્યસ્થ સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક સ્વરિત મધ્યક મધ્યસ્થ સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હિરલ હસે છે. હિરલથી હસી પડાયું હિરલથી હસી પડાશે હિરલથી હસાય છે હિરલ હસી પડી. હિરલથી હસી પડાયું હિરલથી હસી પડાશે હિરલથી હસાય છે હિરલ હસી પડી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અજરાલ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. ભયંકર અછત યમદૂત વિશાળ ભયંકર અછત યમદૂત વિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમ-સિમાંત તુષ્ટીગુણના નિયમ મુજબ MUx/Px>MUy/Py>MUz/Pz>Mum MUx*Px=MUy*Py=MUz*Pz આપેલ પૈકી કોઈ નહીં MUx/Px=MUy/Py=MUz/Pz=MUm MUx/Px>MUy/Py>MUz/Pz>Mum MUx*Px=MUy*Py=MUz*Pz આપેલ પૈકી કોઈ નહીં MUx/Px=MUy/Py=MUz/Pz=MUm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ-226 અનુચ્છેદ-32 અનુચ્છેદ-217 અનુચ્છેદ-227 અનુચ્છેદ-226 અનુચ્છેદ-32 અનુચ્છેદ-217 અનુચ્છેદ-227 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વ સ્વાસ્થ દિન (World Health Day) જણાવો. 7, એપ્રિલ 4, મે 7, જુન 25, નવેમ્બર 7, એપ્રિલ 4, મે 7, જુન 25, નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP