GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું પોષસન વિતરણ માટે સાચું છે ? np = m P → 0 આપેલ તમામ n → ∞ np = m P → 0 આપેલ તમામ n → ∞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી સ્ત્રગ્ઘરા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે દર્શાવેલ કૃતિઓમાંથી ઉમાશંકર જોશીની કૃતિ જણાવો. વસંતવીણા જમનોત્રી પ્રાચીના મહાપ્રજ્ઞ વસંતવીણા જમનોત્રી પ્રાચીના મહાપ્રજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો. સૌનું કામ કરી છૂટતા. પણ કેમ કે છતાં કે પણ કેમ કે છતાં કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય. સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનના સંદર્ભમાં, ટૂંકો ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલ સમયગાળો ___ લગભગ છ મહિના સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય લગભગ બે વર્ષ સુધીનો હોય લગભગ છ મહિના સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય લગભગ બે વર્ષ સુધીનો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP