ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા મહેસુલ માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા મહેસુલ માફ કરવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં વિશ્વના કુલ એરંડાનું કેટલા ટકા ઉત્પાદન થાય છે ? 60% 70% 40% 50% 60% 70% 40% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવ્રુતિ શરૂ કરેલ ? ફ્રાંસ ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાંસ ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ સરકારે આવકવેરો કયારે શરૂ કર્યો ? 1857 1859 1858 1860 1857 1859 1858 1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના સુશોભનો કઈ શૈલીને મળતા આવે છે ? દ્રવિડ શૈલી મારું ગુર્જર ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી હોપસલ શૈલી દ્રવિડ શૈલી મારું ગુર્જર ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી હોપસલ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું ? અવંતી ઈન્દ્રાવતી કર્માવતી રેવતી અવંતી ઈન્દ્રાવતી કર્માવતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP