GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો ? ઓસ્ટર્ડે ફેરાડેએ એમ્પિયરે વોલ્ટાએ ઓસ્ટર્ડે ફેરાડેએ એમ્પિયરે વોલ્ટાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 N એકમોવાળી એક સમષ્ટિમાંથી પુરવણીસહિત પદ્ધતિથી n કદના શક્ય નિદર્શોની સંખ્યા ___ થાય. NCn આપેલ પૈકી એક પણ નહીં N" n² NCn આપેલ પૈકી એક પણ નહીં N" n² ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંભવિત ભૂલ એટલે 0.6745 S.E. 0.6457 S.E. 0.7645 S.E. 0.6753 S.E. 0.6745 S.E. 0.6457 S.E. 0.7645 S.E. 0.6753 S.E. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો X અને Y બે સ્વતંત્ર ચલ હોય તો બંને વચ્ચેનું સહવિચરણ કેટલું થશે ? -1 1 શૂન્ય 2 -1 1 શૂન્ય 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શૂન્યાવકાશમાં કાર્બન નેનોટ્યુબની તાપીય સ્થિરતા કેટલા તાપમાન સુધી જોવા મળે છે ? 3100 K 5100 K 4100 K 6100 K 3100 K 5100 K 4100 K 6100 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂ. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72° નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ? 10,000 રૂ. 16000 રૂ. 12000 રૂ. 14000 રૂ. 10,000 રૂ. 16000 રૂ. 12000 રૂ. 14000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP