GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સીમાંત ખર્ચની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે ? જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર કુલ જથ્થો / કુલ ખર્ચ કુલ ખર્ચ / કુલ જથ્થો જથ્થામાં ફેરફાર / કુલ ખર્ચમાં ફેરફાર કુલ ખર્ચમાં ફેરફાર / જથ્થામાં ફેરફાર કુલ જથ્થો / કુલ ખર્ચ કુલ ખર્ચ / કુલ જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વ રેકોર્ડની ગિનીઝ બુકમાં 664 રનનો વિશ્વ રેકોર્ડ ધરાવનાર ભારતીય ક્રિકેટની જોડી કઈ છે ? સચિન તેંદુલકર અને વિનોદ કામ્બલી કપિલદેવ અને રવિશાસ્ત્રી વિજય મર્ચંટ અને વિજય હઝારે વીનુ માંકડ અને વિજય માંજરેકર સચિન તેંદુલકર અને વિનોદ કામ્બલી કપિલદેવ અને રવિશાસ્ત્રી વિજય મર્ચંટ અને વિજય હઝારે વીનુ માંકડ અને વિજય માંજરેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો z = 24, x̄ = 18 તો M ની કિંમત શોધો. 10 20 30 40 10 20 30 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. પરંપરા સાંજને ઉંબર મેરુ રે ડગે રેતપંખી પરંપરા સાંજને ઉંબર મેરુ રે ડગે રેતપંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો f' (x) = 0 and f" (x) < 0 તો x માટે વિધેયકની કિંમત ___ થાય. અનંત મહત્તમ અચળ ન્યુનત્તમ અનંત મહત્તમ અચળ ન્યુનત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank:Jagdishchandra Bose discovered that ___ plants have energy plants have chlorophyll plants have life plants can talk plants have energy plants have chlorophyll plants have life plants can talk ANSWER DOWNLOAD GUJARATI MCQ APP