ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચનું પ્રાચીન નામ શું હતું ? ભૃગુકચ્છ સ્તંભતીર્થ દધિપ્રદ્ર ભૃગુપુર ભૃગુકચ્છ સ્તંભતીર્થ દધિપ્રદ્ર ભૃગુપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? ખંડેરાવ ગોવિંદરાવ પિલાજીરાવ પ્રતાપરાવ ખંડેરાવ ગોવિંદરાવ પિલાજીરાવ પ્રતાપરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમ સ્થાપ્યો હતો ? સન્યાસ સાબરમતી કોચરબ શિવાનંદ સન્યાસ સાબરમતી કોચરબ શિવાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત-પ્રદેશ ભાગ-સીમાં હતો ? આસામ હૈદરાબાદ કચ્છ સૌરાષ્ટ્ર આસામ હૈદરાબાદ કચ્છ સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ? કુમારપાળ અજય પાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કુમારપાળ અજય પાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? ધર્મનાથ પાર્શ્વનાથ મલ્લિનાથ મહાવીર ધર્મનાથ પાર્શ્વનાથ મલ્લિનાથ મહાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP