GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય. સમાંતર શ્રેણીમાં ગુણોત્તર શ્રેણીમાં અચળ મનસ્વી રીતે પસંદગી સમાંતર શ્રેણીમાં ગુણોત્તર શ્રેણીમાં અચળ મનસ્વી રીતે પસંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.48 છે અને તેમની વચ્ચેનું સહવિચરણ 36 છે. જો x નું વિચરણ 16 હોય તો y નું પ્રમાણિત વિચલન શું રહેશે ? 18.75 12.5 22.65 20 18.75 12.5 22.65 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો A એ 2×3 નો શ્રેણિક હોય અને B એ 3×3 નો શ્રેણિક હોય તો BA શ્રેણિકનો ક્રમ કયો હશે ? 2 × 2 × 3 2 × 3 આપેલ પૈકી કોઈ નહીં 3 × 2 2 × 2 × 3 2 × 3 આપેલ પૈકી કોઈ નહીં 3 × 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? સ્ટીગલર ચેમ્બરલીન રિકાર્ડો માર્શલ સ્ટીગલર ચેમ્બરલીન રિકાર્ડો માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો. માનવતાની યાત્રા ડિમલાઇટ વિચારોના વૃંદાવનમાં પગલાં તળાવમાં માનવતાની યાત્રા ડિમલાઇટ વિચારોના વૃંદાવનમાં પગલાં તળાવમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1987 1986 1989 1988 1987 1986 1989 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP