GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અજરાલ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. ભયંકર વિશાળ અછત યમદૂત ભયંકર વિશાળ અછત યમદૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. પરંપરા મેરુ રે ડગે સાંજને ઉંબર રેતપંખી પરંપરા મેરુ રે ડગે સાંજને ઉંબર રેતપંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવતું નાણાપંચ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે ? કલમ–293 કલમ–256 કલમ–356 કલમ–280 કલમ–293 કલમ–256 કલમ–356 કલમ–280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. સૂર્ય - ભાનુ વ્યોમ કુસુમ શશી ભાનુ વ્યોમ કુસુમ શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જીવન ચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે ? સંપૂર્ણ આવક જીવનકાળના અપેક્ષિત ભાવો ચાલુ આવક જીવનકાળની અપેક્ષિત આવક સંપૂર્ણ આવક જીવનકાળના અપેક્ષિત ભાવો ચાલુ આવક જીવનકાળની અપેક્ષિત આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 MS Word માં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો © ઉમેરી શકાય છે ? Ctrl + Alt + C Ctrl + Tab + C Ctrl + Shift + C Shift + Alt + C Ctrl + Alt + C Ctrl + Tab + C Ctrl + Shift + C Shift + Alt + C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP