GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ગ્રાહકની આવક ઘટે તો ___ વસ્તુની માંગ વધે. ઉતરતી કક્ષાની પૂરક સામાન્ય અવેજી ઉતરતી કક્ષાની પૂરક સામાન્ય અવેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ-32 અનુચ્છેદ-217 અનુચ્છેદ-226 અનુચ્છેદ-227 અનુચ્છેદ-32 અનુચ્છેદ-217 અનુચ્છેદ-226 અનુચ્છેદ-227 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ? આપેલ પૈકી કોઈ નહીં બીજા પ્રકારની ભૂલ પહેલા અને બીજા પ્રકારની ભૂલ પહેલા પ્રકારની ભૂલ આપેલ પૈકી કોઈ નહીં બીજા પ્રકારની ભૂલ પહેલા અને બીજા પ્રકારની ભૂલ પહેલા પ્રકારની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 'ત્રણ કલાકનો સમયગાળો' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોંસૂઝણું સહર પ્રહર કહર મોંસૂઝણું સહર પ્રહર કહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 1991ની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ કેટલા ઉદ્યોગો જાહેરક્ષેત્ર માટે આરક્ષિત રાખેલ છે? 8 10 12 2 8 10 12 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કોઈ વસ્તુનું માંગ વિધેય X = 50 + P – P² આપેલું છે. જો વસ્તુની કિંમત રૂ. 5 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હશે ? 2 1 1.5 1.2 2 1 1.5 1.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP