GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે. પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી ઇન્ટરનેટ બેન્કિંગના માર્કેટીંગ માટેનું લક્ષ્ય જૂથ (Target Group) કોણ ગણાશે ? માત્ર ધિરાણ લેનાર ગ્રાહકો બધાં જ ગ્રાહકો બધાં જ શિક્ષિત ગ્રાહકો બધાં જ કોમ્પ્યુટર શિક્ષિત ગ્રાહકો માત્ર ધિરાણ લેનાર ગ્રાહકો બધાં જ ગ્રાહકો બધાં જ શિક્ષિત ગ્રાહકો બધાં જ કોમ્પ્યુટર શિક્ષિત ગ્રાહકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) માનવ સાધન સંચાલનના અમલીકરણના કાર્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે - વળતર અને સુગ્રથીતતા આપેલ તમામ જાળવણી પ્રાપ્તિ અને વિકાસ વળતર અને સુગ્રથીતતા આપેલ તમામ જાળવણી પ્રાપ્તિ અને વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ? સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) અમદાવાદની ફરતે કોટ ચણાવી બાર દરવાજા કોણે મુકાવ્યા હતા ? મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહમદશાહ પહેલો કુતબુદીન ઐબક મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહમદશાહ પહેલો કુતબુદીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ? પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP